વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

  • A

    જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • B

    ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં 

  • C

     ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે

  • D

    એક પણ નહીં 

Similar Questions

વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.

  • [JEE MAIN 2021]

જો બુલિયન સમીકરણ $((\mathrm{p} \vee \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r}) \wedge(\sim \mathrm{r})) \rightarrow(\mathrm{p} \wedge \mathrm{q}) \quad$ નું સત્યાર્થા મૂલ્ય અસત્ય હોય તો વિધાન $\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}$ નું સત્યાર્થા મૂલ્ય અનુક્રમે . . . . 

  • [JEE MAIN 2021]

જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો

વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.

  • [JEE MAIN 2014]

શરત  $(p \wedge q)  \Rightarrow  p$  એ ......... છે