સોય $N_1, N_2$ અને $N_3$ અનુક્રમે ફેરોમેગ્નેટિક,પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થની બનેલી છે. જ્યારે ચુંબકને તેમની નજીક લાવવામાં આવે ત્યારે તે:

  • A
    $N_1$ ને પ્રબળ રીતે આકર્ષશે,$N_2$ ને નિર્બળ રીતે આકર્ષશે અને $N_3$ ને નિર્બળ રીતે અપાકર્ષશે
  • B
    $N_1$ ને પ્રબળ રીતે આકર્ષશે,પરંતુ $N_2$ અને $N_3$ ને નિર્બળ રીતે અપાકર્ષશે
  • C
    $N_1$ અને $N_2$ ને પ્રબળ રીતે આકર્ષશે પરંતુ $N_3$ ને અપાકર્ષશે
  • D
    ત્રણેયને આકર્ષશે

Explore More

Similar Questions

પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi)$ નો ચુંબકીય ક્ષેત્ર $(H)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

કોઈપણ ચુંબકીય પદાર્થ તેના ચુંબકીય ગુણધર્મો ક્યારે ગુમાવે છે?

ઇલેક્ટ્રોમેગ્નેટ (વિદ્યુતચુંબક) માટે યોગ્ય પદાર્થનું નામ આપો.

બધા જ પદાર્થોનો સાર્વત્રિક ગુણધર્મ કયો છે?

$H \propto I$ અને સસેપ્ટિબિલિટી $\chi = \frac{I}{H}$ નો સંબંધ નીચેનામાંથી કયા પદાર્થો માટે લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo