નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(NBRI)$ માં શું હોય છે?

  • A
    માત્ર સૂકવેલા અને સંગ્રહિત વનસ્પતિના નમૂનાઓ
  • B
    સંગ્રહિત વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ
  • C
    માત્ર વનસ્પતિજાત (Flora),મેન્યુઅલ્સ અને મોનોગ્રાફ્સ
  • D
    સંદર્ભ માટે જીવંત વનસ્પતિઓનો સંગ્રહ

Explore More

Similar Questions

કુંજીઓ (Keys) સામાન્ય રીતે સ્વભાવે $analytical$ (વિશ્લેષણાત્મક) હોય છે.

નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સાચો ક્રમ કયો છે?

લોકોના મનમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ અને સ્નેહ જગાડવો તથા તેમના સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવી - આ કોનો મુખ્ય હેતુ છે?

વનસ્પતિ-ઉદ્યાન (Botanical Garden) ના મહત્વને અનુલક્ષીને નીચેના જોડકાંનો સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જનીનિક વિવિધતાનું સંરક્ષણ$(P)$ નવી જાતિઓનું ઉત્પાદન
$(2)$ લેન્ડસ્કેપ ગાર્ડનિંગ$(Q)$ જર્મપ્લાઝ્મ બેન્ક
$(3)$ પેશીસંવર્ધન પદ્ધતિ$(R)$ ક્ષેત્ર શિક્ષણ (Field education)
$(4)$ અલભ્ય જનીનોનું સંરક્ષણ$(T)$ સંરક્ષણ
$(5)$ વનસ્પતિ-રસાયણ (Phytochemistry)$(U)$ લોકસેવા
$(6)$ કુળ અને પ્રજાતિ મુજબ વનસ્પતિનું પ્રદર્શન$(S)$ સંકલિત સંશોધન-યોજના

હર્બેરીયમ પત્રક પર નીચેનામાંથી કઈ માહિતી હોતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo