| વાસ્તવિક પ્રતિબિંબ | આભાસી પ્રતિબિંબ |
| $1.$ તે ત્યારે રચાય છે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન બાદ ખરેખર એક બિંદુએ મળે છે. | $1.$ તે ત્યારે રચાય છે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન બાદ એક બિંદુએ મળતા હોય તેવો આભાસ થાય છે. |
| $2.$ તેને પડદા પર મેળવી શકાય છે. | $2.$ તેને પડદા પર મેળવી શકાતું નથી. |
| $3.$ તે હંમેશા ઉલટું હોય છે. | $3.$ તે હંમેશા ચત્તું હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo