નીચેના હેલાઈડના નામ $IUPAC$ પદ્ધતિ મુજબ આપો અને તેમનું આલ્કાઈલ,એલાઈલ,બેન્ઝાઈલ (પ્રાથમિક,દ્વિતીયક,તૃતીયક),વિનાઈલ અથવા એરાઈલ હેલાઈડમાં વર્ગીકરણ કરો:
$(i)$ $[CH_3]_2CHCH(Cl)CH_3$
$(ii)$ $CH_3CH_2CH(CH_3)CH(C_2H_5)Cl$
$(iii)$ $CH_3CH_2C[CH_3]_2CH_2I$
$(iv)$ $[CH_3]_3CCH_2CH(Br)C_6H_5$
$(v)$ $CH_3CH(CH_3)CH(Br)CH_3$
$(vi)$ $CH_3C(C_2H_5)_2CH_2Br$
$(vii)$ $CH_3C(Cl)(C_2H_5)CH_2CH_3$
$(viii)$ $CH_3CH=C(Cl)CH_2CH(CH_3)_2$
$(ix)$ $CH_3CH=CHC(Br)(CH_3)_2$
$(x)$ $p-ClC_6H_4CH_2CH(CH_3)_2$
$(xi)$ $m-ClCH_2C_6H_4CH_2C(CH_3)_3$
$(xii)$ $o-BrC_6H_4CH(CH_3)CH_2CH_3$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ $2-\text{ક્લોરો}-3-\text{મિથાઈલબ્યુટેન}$ (દ્વિતીયક આલ્કાઈલ હેલાઈડ)
$(ii)$ $3-\text{ક્લોરો}-4-\text{મિથાઈલહેક્ઝેન}$ (દ્વિતીયક આલ્કાઈલ હેલાઈડ)
$(iii)$ $1-\text{આયોડો}-2,2-\text{ડાયમિથાઈલબ્યુટેન}$ (પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડ)
$(iv)$ $1-\text{બ્રોમો}-3,3-\text{ડાયમિથાઈલ}-1-\text{ફિનાઈલબ્યુટેન}$ (દ્વિતીયક બેન્ઝાઈલ હેલાઈડ)
$(v)$ $2-\text{બ્રોમો}-3-\text{મિથાઈલબ્યુટેન}$ (દ્વિતીયક આલ્કાઈલ હેલાઈડ)
$(vi)$ $1-\text{બ્રોમો}-2-\text{ઈથાઈલ}-2-\text{મિથાઈલબ્યુટેન}$ (પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડ)
$(vii)$ $3-\text{ક્લોરો}-3-\text{મિથાઈલપેન્ટેન}$ (તૃતીયક આલ્કાઈલ હેલાઈડ)
$(viii)$ $3-\text{ક્લોરો}-5-\text{મિથાઈલહેક્સ}-2-\text{ઈન}$ (વિનાઈલ હેલાઈડ)
$(ix)$ $4-\text{બ્રોમો}-4-\text{મિથાઈલપેન્ટ}-2-\text{ઈન}$ (એલાઈલ હેલાઈડ)
$(x)$ $1-\text{ક્લોરો}-4-(2-\text{મિથાઈલપ્રોપાઈલ})\text{બેન્ઝીન}$ (એરાઈલ હેલાઈડ)
$(xi)$ $1-(\text{ક્લોરોમિથાઈલ})-3-(2,2-\text{ડાયમિથાઈલપ્રોપાઈલ})\text{બેન્ઝીન}$ (પ્રાથમિક બેન્ઝાઈલ હેલાઈડ)
$(xii)$ $1-\text{બ્રોમો}-2-(1-\text{મિથાઈલપ્રોપાઈલ})\text{બેન્ઝીન}$ (એરાઈલ હેલાઈડ)

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા બંધારણોને કોલમ-$II$ માં તેમના $IUPAC$ નામ અને કોલમ-$III$ માં સામાન્ય નામ સાથે જોડો.
કોલમ-$I$ (બંધારણ) કોલમ-$II$ ($IUPAC$ નામ) અને કોલમ-$III$ (સામાન્ય નામ)
$A$. $CH_3CHCl_2$ $i$. $1,1$-ડાયક્લોરોઇથેન અને $r$. ઇથિલીડીન ક્લોરાઇડ
$B$. $CH_2Cl-CH_2Cl$ $ii$. $1,2$-ડાયક્લોરોઇથેન અને $s$. ઇથિલીન ડાયક્લોરાઇડ
$C$. $CH_2=CHCl$ $iv$. ક્લોરોઇથિન અને $q$. વિનાઇલ ક્લોરાઇડ
$D$. $CH_2=CHCH_2Cl$ $iii$. $3$-ક્લોરોપ્રોપીન અને $p$. એલાઇલ ક્લોરાઇડ

Difficult
View Solution

હેલોઆલ્કાઈન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું જેમિનલ ડાયક્લોરાઇડ છે?

ફોસ્જીનનું સામાન્ય નામ ..... છે.

કોલમ-$(I)$ માં આપેલા બંધારણના હેલાઇડનો પ્રકાર કોલમ-$(II)$ માંથી ઓળખો.
કોલમ-$(I)$ (બંધારણ)કોલમ-$(II)$ (પ્રકાર)
$(A)$ $C_6H_5CH_2X$$(i)$ $4^{\circ}$ બેન્ઝાઇલિક હેલાઇડ
$(B)$ $C_6H_5CH(CH_3)X$$(ii)$ $3^{\circ}$ બેન્ઝાઇલિક હેલાઇડ
$(C)$ $C_6H_5C(CH_3)_2X$$(iii)$ $2^{\circ}$ બેન્ઝાઇલિક હેલાઇડ
$(D)$ $C_6H_5X$$(iv)$ $1^{\circ}$ બેન્ઝાઇલિક હેલાઇડ
$(v)$ એરાઇલ હેલાઇડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo