ખચ્ચર એ શેનું ઉદાહરણ છે?

  • A
    આંતરજાતીય સંકરણ,જે નર ગધેડા અને માદા ઘોડાના સંકરણ દ્વારા મેળવવામાં આવે છે
  • B
    આંતરજાતીય સંકરણ,જે માદા ગધેડા અને નર ઘોડાના સંકરણ દ્વારા મેળવવામાં આવે છે
  • C
    આઉટ-ક્રોસિંગ,જે નર ગધેડા અને માદા ઘોડાના સંકરણ દ્વારા મેળવવામાં આવે છે
  • D
    ક્રોસ બ્રીડિંગ,જે માદા ગધેડા અને નર ઘોડાના સંકરણ દ્વારા મેળવવામાં આવે છે

Explore More

Similar Questions

કયા પ્રકારના સંકરણને લીધે પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત (hybrids) તરીકે ઓળખાય છે?

કયા પ્રકારના સંકરણમાં ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય છે?

વિદેશી જાતિઓ (Exotic breeds) એટલે શું?

પશુ સંવર્ધન (Animal breeding) એટલે શું? સમજાવો.

$MOET$ તકનીકમાં,સુપરઓવ્યુલેશન (અંડપાત) લાવવા માટે . . . . . . આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo