કોષરસપટલની આરપાર આયનોનું તેમની સાંદ્રતા ઢાળની વિરુદ્ધ વહન અને સંચય શેના દ્વારા સમજાવી શકાય છે?

  • A
    સક્રિય વહન
  • B
    આસૃતિ
  • C
    સાધ્ય પ્રસરણ
  • D
    નિષ્ક્રિય વહન

Explore More

Similar Questions

$A-$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાયેલા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$R-$ એપોપ્લાસ્ટ એ નજીકની કોષદીવાલોનું તંત્ર છે જે સમગ્ર વનસ્પતિના મૂળમાં સળંગ હોય છે,સિવાય કે મૂળના અંતઃસ્તર (endodermis) માં આવેલા કેસ્પેરિયન પટ્ટીઓ (Casparian strips) ના સ્થાને.

નીચે દર્શાવેલ વહનનો પ્રકાર અને $A$ તરીકે ચિહ્નિત રચનાને ઓળખો.

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ઓળખો અને $X$ માટે શું સાચું છે?

સક્રિય વહન (Active transport) એટલે શું?

ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું વહન એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo