સૌથી આદી અને અધતન કુળ અનુક્રમે ક્યાં કયાં છે?
સોલનેસી અને એસ્ટરએસી
લેગ્યુમીનોસેઈ અને પોએસી
રેનનક્યુલેસિ અને એસ્ટરએસી
એસ્ટરએસી અને ક્યુકબીસી
'રાત કી રાની' (રાતરાણી) અને ટામેટાં ......કુળ ધરાવે છે.
અધઃસ્થ બીજાશયયુક્ત વનસ્પતિ ........ધરાવે છે.
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
ફેબેસી કુળની વનસ્પતિનાં પુષ્પીય લક્ષણો જણાવો.