મોટાભાગના ઉત્સેચકો . . . . . . ની વચ્ચેના ઈષ્ટતમ તાપમાને કાર્ય કરે છે.

  • A
    $60^{\circ}C$ અને $70^{\circ}C$
  • B
    $20^{\circ}C$ અને $35^{\circ}C$
  • C
    $40^{\circ}C$ અને $50^{\circ}C$
  • D
    $35^{\circ}C$ અને $45^{\circ}C$

Explore More

Similar Questions

ઉત્સેચકો ...... તાપમાને સક્રિય હોય છે.

આપેલ આલેખીય નિરૂપણ ઉત્સેચકીય સક્રિયતાને ત્રણ શરતો ($pH$,તાપમાન અને પ્રક્રિયકનું સંકેન્દ્રણ) હેઠળ દર્શાવે છે. આપેલ અક્ષો $X$ અને $Y$ શું દર્શાવે છે?
$X$-અક્ષ $-$ $Y$-અક્ષ

ઉત્સેચકની સક્રિયતા પર તાપમાન અને $pH$ ની શું અસર થાય છે?

ઉત્સેચકો કયા તાપમાને નાશ પામે છે?

આપેલ આલેખ ઉત્સેચક ગ્રીન-ગ્રામ-ફોસ્ફેટેઝની પ્રતિક્રિયાના દર પર સબસ્ટ્રેટ સાંદ્રતાની અસર દર્શાવે છે. આ આલેખ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo