આપેલા એસિડમાં સૌથી વધુ એસિડિક કયું છે?

  • A
    $CH_3-CH(Cl)-CH_2-COOH$
  • B
    $Cl-CH_2-CH_2-CH_2-COOH$
  • C
    $CH_3-CH_2-CH(Cl)-COOH$
  • D
    બધા સમાન શક્તિના છે

Explore More

Similar Questions

ક્લોરોફોર્મને જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા શું બને છે?

$CH_3MgBr$ (વધુ) $+$ ઇથાઇલ એસ્ટર $\rightarrow$ કઈ નીપજ શક્ય છે?

Difficult
View Solution

એસિડની હાજરીમાં એસ્ટર $RCOOR'$ ની આલ્કોહોલ $R''OH$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

$RCOOH$ ની $R'OH$ સાથે $H_2SO_4$ ની હાજરીમાં પ્રક્રિયા થઈને એસ્ટર બને છે. આ પ્રક્રિયામાં મધ્યવર્તી નીપજ કઈ છે?

ઈથાઈલ એસીટેટ $NH_2NHCONH_2$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo