પુરુષોમાં સ્ત્રીઓ કરતા વર્ણાંધતા (colour blindness) વધુ જોવા મળે છે કારણ કે

  • A
    સ્ત્રીઓ પુરુષો કરતા રોગ સામે વધુ પ્રતિરોધક હોય છે
  • B
    પુરુષ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન આ રોગનું કારણ બને છે
  • C
    વર્ણાંધતા માટેનું જનીન '$Y$' રંગસૂત્ર પર વહન પામે છે
  • D
    પુરુષો હેમિઝાયગસ (hemizygous) હોય છે અને એક ખામીયુક્ત જનીન તેમને વર્ણાંધ બનાવવા માટે પૂરતું છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં વર્ણાંધતા (Colour blindness) એ છે:

માયોટોનિક ડિસ્ટ્રોફી એ કેવા પ્રકારનું લક્ષણ છે?

સીકલ સેલ એનિમિયામાં,જ્યારે ઘાતક જનીનો નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાજર હોય ત્યારે મૃત્યુ થાય છે?

આપેલ સંકેત શું દર્શાવે છે?

ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ એ ચયાપચયની જન્મજાત ખામી છે જે પ્રચ્છન્ન જનીનો $(pp)$ ની અભિવ્યક્તિને કારણે થાય છે. આ સ્થિતિમાં,ફિનાઈલ એલેનીન એમીનો એસિડ કયા એમીનો એસિડમાં રૂપાંતરિત થતું નથી અને તે કયા પ્રકારની આનુવંશિક ખામી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo