એકદળી મૂળ દ્વિદળી મૂળથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    છ કરતા વધુ જલવાહક પેશીના પુલની હાજરી
  • B
    સુવિકસિત મજ્જા (pith)
  • C
    દ્વિતીય વૃદ્ધિનો અભાવ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પેસેજ કોષો (Passage cells) શેમાં જોવા મળે છે?

દ્વિદળી આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ડર્મેટોજન (ત્વચાજન) ક્યાંથી ઉદ્ભવે છે?

નીચે આપેલ મૂળના અગ્રભાગની આકૃતિમાં દર્શાવેલ $A, B$ અને $C$ ને ઓળખો.

કેસ્પેરિયન પટ્ટીઓ (Casparian strips) શેમાં જોવા મળે છે?

એકદળી અને દ્વિદળી મૂળના મધ્યરંભ (stele) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિકલ્પએકદળી મૂળનો મધ્યરંભદ્વિદળી મૂળનો મધ્યરંભ
$A$બહિરારંભી (Exarch)બહિરારંભી (Exarch)
$B$અંતરારંભી (Endarch)અંતરારંભી (Endarch)
$C$અંતરારંભી (Endarch)બહિરારંભી (Exarch)
$D$બહિરારંભી (Exarch)અંતરારંભી (Endarch)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo