$SF_4$,$CF_4$ અને $XeF_4$ ના આણ્વિય આકારો છે

  • A
    અનુક્રમે $2, 0$ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સમાન
  • B
    અનુક્રમે $1, 1$ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સમાન
  • C
    અનુક્રમે $0, 1$ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અલગ
  • D
    અનુક્રમે $1, 0$ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અલગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીમાં મધ્યસ્થ પરમાણુ પર $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) હોય છે?

એક અણુનો આકાર $T$-આકારનો છે. તેના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલી કુલ ઇલેક્ટ્રોન જોડીઓની સંખ્યા કેટલી છે?

જો $A$ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ન હોય,તો કયો અણુ $AX_3$,$AX_4$,$AX_5$,$AX_6$ ત્રિકોણીય દ્વિપિરામિડલ (trigonal bipyramidal) બંધારણ ધરાવવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે?

નીચેનામાંથી કઈ જોડ સમબંધારણીય (isostructural) છે?

$SO_{2}$ અણુનું બંધારણ આપો અને દરેક પરમાણુ પરનો ફોર્મલ વીજભાર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo