$1.17 \ g/cc$ ઘનતા ધરાવતા પ્રવાહી $HCl$ ની મોલારિટી કેટલી થાય ($M$ માં)?

  • A
    $36.5$
  • B
    $18.25$
  • C
    $32.05$
  • D
    $4.65$

Explore More

Similar Questions

$300 \ K$ અને $1 \ \text{atm}$ દબાણે,$10 \ mL$ હાઇડ્રોકાર્બનના સંપૂર્ણ દહન માટે $55 \ mL$ $O_2$ ની જરૂર પડે છે અને $40 \ mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?

કઠિન પાણીના $6 \ L$ નમૂનામાં બાયકાર્બોનેટ અને ક્લોરાઈડ સ્વરૂપે $200 \ ppm$ $Mg^{2+}$ ની કુલ કઠિનતા છે. આ નમૂનાને તમામ કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે $Na_2CO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને નવી કઠિનતા $\frac{1000}{3} \ ppm$ $CaCO_3$ જેટલી જોવા મળે છે. $6 \ L$ નમૂનામાં $MgCl_2$ નું દળ $mg$ માં શોધો. $(d_{H_2O} = 1 \ g/mL)$

સમાન પરિસ્થિતિઓમાં નીચેની પ્રક્રિયા મુજબ $250 \ mL$ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા કદના એમોનિયાની જરૂર પડશે?
$4NH_3(g) + 5O_2(g) \to 4NO(g) + 6H_2O(g)$

$T \ K$ તાપમાને,એક સીલબંધ પાત્રમાં $100 \ L$ શુષ્ક ઓક્સિજન હાજર છે. તેને સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપવામાં આવે છે,જ્યાં સુધી ઓક્સિજન અને ઓઝોનનું કદ સમાન ન થાય. $T \ K$ તાપમાને બનેલા ઓઝોનનું કદ (લીટરમાં) કેટલું હશે?

પ્રક્રિયા $Mg_{(s)} + 2HCl_{(aq)} \longrightarrow MgCl_{2_{(aq)}} + H_{2_{(g)}} \uparrow$ મુજબ,$STP$ એ $4.48 \ dm^3 \ H_2$ વાયુ મુક્ત કરવા માટે જરૂરી $Mg$ નું દળ ગણો. ($Mg$ નું મોલર દળ $= 24 \ g \ mol^{-1}$) ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo