કણાભસૂત્ર (Mitochondria) એ શેનું સ્થાન છે?

  • A
    પ્રકાશસંશ્લેષણમાં $CO_2$ નું શોષણ
  • B
    શ્વસન દરમિયાન $O_2$ નું શોષણ
  • C
    શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થવી
  • D
    કોષ વિભાજન

Explore More

Similar Questions

સ્વાયત્ત જિનોમ સિસ્ટમ શેમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં,કયો મૂળાક્ષર મેટ્રિક્સ (આધારક) નું સ્થાન દર્શાવે છે જ્યાં વર્તુળાકાર $DNA$ હાજર હોય છે?

સામાન્ય સુકોષકેન્દ્રી કોષમાં કુલ કોષીય $DNA$ ની સાપેક્ષમાં માઇટોકોન્ડ્રીયલ $DNA$ ની અંદાજિત ટકાવારી કેટલી હોય છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોદિતોમાંથી ઊર્જા મેળવીને $ATP$ બનાવવા માટે જવાબદાર છે?

કણાભસૂત્ર (mitochondria) વિશે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo