મિથાઈલ આઈસોસાયનાઈડનું જળવિભાજન કરતા શું મળે છે?

  • A
    $CH_3NH_2$
  • B
    $HCOOH$
  • C
    $CH_3COOH$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

નીચેના સંયોજનોની બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

પ્રાથમિક એમાઈન્સ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોતો નથી?

$CH_3-C(CH_3)_2-NH_2 \xrightarrow{NaNO_2 + HCl}$ નીપજ. નીચેનામાંથી કઈ નીપજ બનતી નથી?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
$C_6H_5N_2^+Cl^-$ $\xrightarrow{H_3PO_2 / \text{ethanol}}$ ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo