રોગ પ્રતિકારકતા મેળવવા માટેની સંવર્ધન પદ્ધતિઓ કઈ છે?
$I$. પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ
$II$. ઉત્પરિવર્તન સંવર્ધન (Mutation breeding)
$III$. રેડિયેશન સંવર્ધન
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $I$ અને $III$
  • C
    માત્ર $I$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

વ્યાપકપણે ઉગાડવામાં આવતી ચોખાની કઈ જાત,જે મનીલા (ફિલિપાઈન્સ) ખાતે આવેલી ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(IRRI)$ દ્વારા વિકસાવવામાં આવી છે અને તેણે એશિયામાં અન્ન સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી છે?

નોર્મન બોરલોગે કયા પાકની નવી જાતિ વિકસાવી હતી?

મકાઈની સંકર જાતિ કેવી રીતે મેળવવામાં આવે છે?

$IARI$ સંસ્થા કયા દેશમાં આવેલી છે?

સમૂહ પસંદગી (Mass selection) ના સંદર્ભમાં કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo