પ્રદૂષિત હવામાં રહેલ મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી કયા સંયોજનો બનાવે છે?

  • A
    $HCHO, CO_2$
  • B
    $HCHO, CH_2=CH-CHO$
  • C
    $CH_2=CH-CHO, C_2H_5CHO$
  • D
    $CO_2, H_2O$

Explore More

Similar Questions

થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?

ક્લોરોફલોરો કાર્બન $(CFC)$ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે?

પૃથ્વી પર,તમામ સજીવો મળીને શું બનાવે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. મહાસાગર $CO_2$ માટે સિંક (sink) છે.
$B$. ગ્રીનહાઉસ અસર પૃથ્વીની સપાટીનું તાપમાન ઘટાડે છે.
$C$. ઓટોમોબાઈલ્સ દ્વારા $CO$ ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે,સામાન્ય રીતે એક્ઝોસ્ટ પાઈપોમાં કેટાલિટીક કન્વર્ટર લગાવવામાં આવે છે.
$D$. $H_2SO_4$,હર્બિસાઈડ્સ અને ઈન્સેક્ટિસાઈડ્સ મિસ્ટ (mist) બનાવે છે.

ટ્રાફિક અને ભીડભાડવાળી જગ્યાઓમાં જોવા મળતી બળતરા પેદા કરતી લાલ ધુમ્મસ નીચેનામાંથી કોની હાજરીને કારણે હોય છે?
$(i)$ સલ્ફરના ઓક્સાઈડ
$(ii)$ નાઈટ્રોજનના ઓક્સાઈડ
$(iii)$ કાર્બન ડાયોક્સાઈડ
$(iv)$ ઝાકળ,ધુમાડો અને ધૂળ
$(v)$ સ્મોગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo