ક્લિનિકલ થર્મોમીટરમાં પારો (Mercury) વારંવાર વપરાય છે. પારાનો નીચેનામાંથી કયો ગુણધર્મ આ માટેનું કારણ નથી?

  • A
    તેનો ઉષ્મીય પ્રસરણાંક મોટો છે
  • B
    તે ચમકદાર છે
  • C
    તે ઓરડાના તાપમાને પ્રવાહી છે
  • D
    તેની ઘનતા વધારે છે

Explore More

Similar Questions

થર્મોકપલ એ શેના માપન માટેનું સાધન છે?

$NTP$ પર પાણી $100^{\circ}C$ તાપમાને ઉકળે છે. ખાણની અંદર ઊંડે,પાણી કયા તાપમાને ઉકળશે?

પાણીની ઘનતા કયા તાપમાને મહત્તમ હોય છે?

એક થર્મોમીટરમાં બરફનું ગલનબિંદુ અને પાણીનું ઉત્કલનબિંદુ અનુક્રમે $20^o X$ અને $150^o X$ તરીકે દર્શાવેલ છે. તો આ સ્કેલ પર $60^o C$ તાપમાન કેટલું હશે?

નીચેનામાંથી કઈ આકૃતિ સેલ્સિયસ $(C)$ અને ફેરનહીટ $(F)$ તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo