પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતી મુખ્ય ઘટનાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતી મુખ્ય ઘટનાઓ નીચે મુજબ છે:
$(a)$ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ.
$(b)$ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને પાણીના અણુઓ $(H_2O)$ નું હાઇડ્રોજન $(H_2)$,ઓક્સિજન $(O_2)$ અને ઇલેક્ટ્રોન $(e^-)$ માં વિભાજન.
$(c)$ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ નું કાર્બોદિત પદાર્થોમાં રિડક્શન.

Explore More

Similar Questions

$(a)$ મનુષ્યના પાચનમાર્ગ (alimentary canal) ની આકૃતિ દોરો અને તેમાં નીચેના ભાગોને નામનિર્દેશિત કરો: અન્નનળી (Oesophagus),પિત્તાશય (Gall bladder),યકૃત (Liver) અને સ્વાદુપિંડ (Pancreas).
$(b)$ આ વિધાન સમજાવો: 'પિત્તરસમાં કોઈ ઉત્સેચક હોતો નથી,પરંતુ તે પાચન માટે આવશ્યક છે.'

પાચનમાર્ગના કયા ભાગમાં ખોરાકનું અંતિમ પાચન થાય છે?

સમૂહ $(A)$ ને સમૂહ $(B)$ સાથે જોડો:
સમૂહ $(A)$સમૂહ $(B)$
$(a)$ સ્વયંપોષી પોષણ$(i)$ જળો
$(b)$ વિષમપોષી પોષણ$(ii)$ પેરામીશિયમ
$(c)$ પરોપજીવી પોષણ$(iii)$ હરણ
$(d)$ અન્નધાનીમાં પાચન$(iv)$ લીલી વનસ્પતિ

ધમનીઓનું વર્ણન કરતું સાચું વિધાન પસંદ કરો.

કર્ણકોની દીવાલ ક્ષેપકોની સરખામણીમાં પ્રમાણમાં જાડી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo