રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો નીચે મુજબ છે:
$(i)$ પ્રક્રિયકોની સાંદ્રતા (વાયુરૂપ પ્રક્રિયકોના કિસ્સામાં દબાણ).
$(ii)$ પ્રક્રિયાનું તાપમાન.
$(iii)$ ઉદ્દીપકની હાજરી.
$(iv)$ પ્રક્રિયકોનું પૃષ્ઠફળ (ઘન પ્રક્રિયકોના કિસ્સામાં).
$(v)$ વિકિરણની અસર (પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયાઓના કિસ્સામાં).

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2}O_{5(g)} \rightarrow 2NO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે,$N_{2}O_{5}$ ના અદ્રશ્ય થવાનો દર $6.25 \times 10^{-3} \ mol \ L^{-1} \ s^{-1}$ આપેલ છે. $NO_{2}$ અને $O_{2}$ ના બનવાનો દર અનુક્રમે કેટલો હશે?

દર સમીકરણમાં પદ $\left( -\frac{dc}{dt} \right)$ શું સૂચવે છે?

એક પ્રક્રિયામાં,$n_1A + n_2B \to m_1C + m_2D$,$A$ ના $5 \ M$ ને $B$ ના $3 \ M$ સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. $5 \ sec$ પછી,$A$ ની સાંદ્રતા $4 \ M$ જોવા મળે છે. $A$ ના વિઘટનનો દર અને $D$ ના નિર્માણનો દર અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

રાસાયણિક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,એવું જાણવા મળ્યું છે કે $30 \, min$ માં $B$ ની સાંદ્રતા $0.2 \, mol \, L^{-1}$ જેટલી વધે છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ $...... \times 10^{-1} \, mol \, L^{-1} \, h^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

નીચેની પ્રક્રિયામાં $MnO_4^-$ આયનનો અદ્રશ્ય થવાનો ત્વરિત દર $4.56 \times 10^{-3} \ M s^{-1}$ છે.
$2MnO_4^- + 10I^{-} + 16H^{+} \to 2Mn^{2+} + 5I_2 + 8H_2O$
$I_2$ ના દેખાવાનો દર $...... \times 10^{-2} \ M s^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo