| મુદ્દો | પ્રોકેરિયોટિક કોષ | યુકેરિયોટિક કોષ |
|---|---|---|
| $(i)$ કોષકેન્દ્રીય વિસ્તાર | કોષકેન્દ્રપટલના અભાવને કારણે અસ્પષ્ટ હોય છે; જેને ન્યુક્લિઓઇડ કહેવાય છે. | સુસ્પષ્ટ અને કોષકેન્દ્રપટલ દ્વારા ઘેરાયેલું હોય છે. |
| $(ii)$ કોષીય અંગિકાઓ | પટલમય કોષીય અંગિકાઓનો અભાવ હોય છે. | પટલમય કોષીય અંગિકાઓ હાજર હોય છે. |
| $(iii)$ ક્લોરોફિલ | તે પટલમય પુટિકાઓ (કોથળી જેવી રચના) સાથે સંકળાયેલું હોય છે,રંજકકણો (પ્લાસ્ટિડ્સ) સાથે નહીં. | તે રંજકકણો (હરિતકણ) સાથે સંકળાયેલું હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo