સ્મૃતિકોષો (Memory cells) ............

  • A
    નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે.
  • B
    રોગકારક સૂક્ષ્મજીવોને ઓળખે છે.
  • C
    રોગકારક સૂક્ષ્મજીવોને ઓળખીને $B$-કોષોને ઍન્ટિબૉડી સર્જવા માટે ઉત્તેજિત કરે છે.
  • D
    શરીરમાં દાખલ થતા ઍન્ટિજન સામે રક્ષણ આપે છે.

Explore More

Similar Questions

$T$-લિમ્ફોસાઇટમાં $T$ અક્ષર શું સૂચવે છે?

વાઇરસના ચેપના પ્રતિભાવમાં પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પન્ન થતા નાના પ્રોટીન જે વાઇરસના બહુગુણનને અવરોધે છે,તેને ............. કહેવામાં આવે છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$1$. કોષીય અવરોધ$A$. મુખમાં લાળ
$2$. દેહધાર્મિક અવરોધ$B$. ઇન્ટરફેરોન્સ
$3$. સાયટોકાઇન અવરોધ$C$. નેચરલ કિલર (લિમ્ફોસાઇટનો પ્રકાર)
$4$. ભૌતિક અવરોધ$D$. શ્વસન માર્ગનું શ્લેષ્મ આવરણ

કઈ પ્રતિકારકતા સ્મૃતિ (memory) ની લાક્ષણિકતા ધરાવે છે?

નીચેનામાંથી કયો સ્વયં-પ્રતિરક્ષા (auto-immune) રોગનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo