મેલેનિન અને લેવી બોડીઝ કયા કિસ્સામાં ચેતાકોષોમાં જોવા મળે છે?

  • A
    હન્ટિંગ્ટન કોરિયા
  • B
    અલ્ઝાઈમર રોગ
  • C
    પેરાલિસિસ એજિટન્સ (પાર્કિન્સન રોગ)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સ્વાયત્ત ચેતાતંત્રની ક્રિયાનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?

નીચેનાને જોડો:
$A.$ પરાવર્તી ક્રિયા $1.$ અનૈચ્છિક ક્રિયા
$B.$ બહુધ્રુવીય (Multipolar) $2.$ ચેતાકોષ
$C.$ $Na^+$ અને $K^+$ આયનો $3.$ પરાનુકંપી ચેતાતંત્ર
$D.$ લાળ અને પાચક રસોનો સ્ત્રાવ વધારે છે $4.$ પરાવર્તી ક્રિયા
$E.$ ઘૂંટણનો આંચકો (Knee jerk) $5.$ સક્રિય વહન
$A, B, C, D, E$ માટે સાચો ક્રમ કયો છે?

જ્યારે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જઈએ છીએ,ત્યારે થોડા સમય માટે આપણને દેખાતું નથી,પરંતુ થોડા સમય પછી દૃષ્ટિ સામાન્ય થઈ જાય છે. આ .......... નું ઉદાહરણ છે.

માનવીમાં જ્યારે $abducens$ (એડ્યુસન્સ) ચેતાને ઈજા થાય ત્યારે નીચેનામાંથી કયા કાર્યને અસર પહોંચે છે?

નીચેનામાંથી કઈ ચેતા અલગ (odd) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo