અર્ધીકરણ (Meiosis) માં શું સમાવિષ્ટ છે?

  • A
    એક કોષકેન્દ્ર અને કોષ વિભાજન અને $DNA$ પ્રતિકૃતિના બે ચક્ર
  • B
    કોષકેન્દ્ર અને કોષ વિભાજનના બે ક્રમિક ચક્ર અને $DNA$ પ્રતિકૃતિના બે ચક્ર
  • C
    એક કોષકેન્દ્ર અને કોષ વિભાજનનું ચક્ર અને $DNA$ પ્રતિકૃતિનું એક ચક્ર
  • D
    કોષકેન્દ્ર અને કોષ વિભાજનના બે ક્રમિક ચક્ર પરંતુ $DNA$ પ્રતિકૃતિનું માત્ર એક જ ચક્ર

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) માં,રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય છે?

કઈ પ્રક્રિયા દ્વારા રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે?

અર્ધીકરણમાં જનીનદ્રવ્યનું સ્વયંજનન કયા તબક્કામાં થાય છે?

જો $G_1$ તબક્કામાં મિયોસાઇટ (meiocyte) માં $30 \; pg$ $DNA$ હોય,તો અર્ધીકરણ-$II$ (meiosis $II$) ના અંતે મળતી નીપજોમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થાએ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo