$H_2O$ ની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે?

  • A
    $32^{\circ}F$
  • B
    $4^{\circ}K$
  • C
    $4^{\circ}F$
  • D
    $39.2^{\circ}F$

Explore More

Similar Questions

એક તળાવની સપાટી પર પાણીનું તાપમાન $ -20^{\circ}C$ છે. તો બરફના સ્તરની નીચેની સપાટીની તરત જ નીચે પાણીનું તાપમાન ...... $^{\circ}C$ હશે.

વાતાવરણના અભાવમાં,પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન ...... હશે.

જો સેલ્સિયસ માપક્રમ પર એક પદાર્થના તાપમાનમાં $30^{\circ}C$ નો વધારો થાય,તો ફેરનહીટ માપક્રમ પર થતો તાપમાનનો વધારો .... $^oF$ છે.

ટ્રિપલ પોઈન્ટ (ત્રિ-બિંદુ) એટલે શું?

વાતાવરણીય દબાણે, પાણી $100^{\circ}C$ તાપમાને ઉકળે છે. જો દબાણ ઘટાડવામાં આવે, તો તે કયા તાપમાને ઉકળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo