| કોલમ $I$ | કોલમ $II$ અને $III$ |
| $I$. રક્તકણો (Erythrocytes) | $D$. કોષકેન્દ્રવિહીન,અંતર્ગોળ અને ગોળાકાર; $N$. $O_2$ અને $CO_2$ વાયુઓનું વહન. |
| $II$. ન્યુટ્રોફિલ્સ | $A$. ગોળાકાર મોટા કોષો,અનેક ખંડો ધરાવતું કોષકેન્દ્ર; $O$. ભક્ષકકોષ તરીકેનું કાર્ય. |
| $III$. લિમ્ફોસાઇટ્સ | $C$. ગોળાકાર કોષકેન્દ્ર,કણિકાવિહીન કોષરસ; $M$. હ્યુમરલ અને કોષ-આધારિત પ્રતિકારકતા. |
| $IV$. થ્રોમ્બોસાઇટ્સ | $B$. નાના,અંડાકાર કોષીય ટુકડાઓ; $L$. રુધિર ગંઠાવવાની પ્રક્રિયા. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo