| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(A)$ કાર્બોકેટાયન | $(1)$ સાયક્લોહેક્ઝેન અને $1$-હેક્ઝીન |
| $(B)$ ન્યુક્લિઓફાઈલ | $(2)$ બાજુના ધનભારિત કાર્બન પર હાજર ખાલી $p$-કક્ષક સાથે $C-H$ $\sigma$-બંધના ઇલેક્ટ્રોનનું સંયુગ્મન |
| $(C)$ હાઈપરકોન્જુગેશન | $(3)$ ખાલી $p$-કક્ષક ધરાવતો $sp^{2}$ સંકરિત કાર્બન |
| $(D)$ સમઘટકો | $(4)$ ઈથાઈન |
| $(E)$ $sp$ સંકરણ | $(5)$ ઇલેક્ટ્રોનની જોડી સ્વીકારી શકે તેવી સ્પીસીઝ |
| $(F)$ ઇલેક્ટ્રોફાઈલ | $(6)$ ઇલેક્ટ્રોનની જોડી આપી શકે તેવી સ્પીસીઝ |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo