કોલમ $- A$ માં આપેલા પોલિમરને કોલમ $- B$ માં તેમના મુખ્ય ઉપયોગો સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કોલમ $- A$ કોલમ $- B$
$(A)$ પોલિસ્ટાયરીન $(i)$ રંગો અને લેકર
$(B)$ ગ્લિપ્ટલ $(ii)$ રેઈન કોટ
$(C)$ પોલિવિનાઈલ ક્લોરાઈડ $(iii)$ રમકડાં બનાવવા
$(D)$ બેકેલાઈટ $(iv)$ કોમ્પ્યુટર ડિસ્ક

  • A
    $(A) - (ii), (B) - (i), (C) - (iii), (D) - (iv)$
  • B
    $(A) - (ii), (B) - (iv), (C) - (iii), (D) - (i)$
  • C
    $(A) - (iii), (B) - (iv), (C) - (ii), (D) - (i)$
  • D
    $(A) - (iii), (B) - (i), (C) - (ii), (D) - (iv)$

Explore More

Similar Questions

કુદરતી રબર પર ટૂંકી નોંધ લખો.

Difficult
View Solution

સેલ્યુલોઝ,પોલિવિનાઈલ ક્લોરાઈડ,નાયલોન અને કુદરતી રબર પૈકી કોનામાં આંતરઆણ્વીય બળ સૌથી ઓછું હોય છે?

નીચેનામાંથી કયું જૈવ-વિઘટનીય (biodegradable) પોલિમર છે?

નીચેનામાંથી કયું પોલીએમાઈડ નથી?

નીચેનામાંથી કયો પોલિએસ્ટર રેસાનો ઉપયોગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo