કોલમ-$I$ માં આપેલા પોલિમરને કોલમ-$II$ માં આપેલા મોનોમર સાથે જોડો અને સાચો કોડ પસંદ કરો.
કોલમ-$I$ (પોલિમર)કોલમ-$II$ (મોનોમર)
$(a)$ નાયલોન-$6$$(i)$ ઇથિલીન ગ્લાયકોલ,ટેરેપ્થેલિક એસિડ
$(b)$ ડેક્રોન$(ii)$ યુરિયા,ફોર્માલ્ડિહાઈડ
$(c)$ ગ્લિપ્ટલ$(iii)$ ઇથિલીન ગ્લાયકોલ,થેલિક એસિડ
$(d)$ નોવોલેક$(iv)$ ફિનોલ,ફોર્માલ્ડિહાઈડ
$ $$(v)$ કેપ્રોલેક્ટમ

કોડ:
$(a) \quad (b) \quad (c) \quad (d)$

  • A
    $(v) \quad (i) \quad (iii) \quad (iv)$
  • B
    $(iii) \quad (i) \quad (iv) \quad (ii)$
  • C
    $(ii) \quad (i) \quad (iv) \quad (ii)$
  • D
    $(v) \quad (iii) \quad (i) \quad (ii)$

Explore More

Similar Questions

નીચે આપેલા પોલિમરને તેમના આંતરઆણ્વીય બળોના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A$. બેકેલાઇટ
$B$. ટેફલોન
$C$. બ્યુના-$S$
$D$. નાયલોન-$6,6$

નીચેનામાંથી કયું સંઘનન (condensation) પોલીમરનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પોલિમર છે?

નાયલોનનો દોરો........નો બનેલો છે.

Buna-$S$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo