કૉલમ-$I$ અને કૉલમ-$II$ માંથી આંતરજાતીય આંતરક્રિયા દર્શાવતી ભાગીદારોની જોડીને જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$a$. સમુદ્રી ફૂલ (Sea anemone) $i$. સાયનોબેક્ટેરિયા
$b$. વનસ્પતિ $ii$. મનુષ્ય
$c$. પ્લાઝમોડિયમ $iii$. તૃણાહારી
$d$. ફૂગ $iv$. ક્લાઉન ફિશ

  • A
    $(a)-(iii), (b)-(ii), (c)-(i), (d)-(iv)$
  • B
    $(a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)$
  • C
    $(a)-(iv), (b)-(ii), (c)-(iii), (d)-(i)$
  • D
    $(a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)$

Explore More

Similar Questions

માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે?

આંબાની ડાળી પર ઉગતા અધિપાદપો (Epiphytes) એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

ખાલી જગ્યા પૂરો:
જાતિ $A$ જાતિ $B$ આંતરક્રિયાનો પ્રકાર ઉદાહરણ
$+$ $-$ $(a)$ $(b)$
$+$ $+$ $(c)$ $(d)$
$+$ $(e)$ સહભોજિતા $(f)$

બીજા પરોપજીવી પર જીવતા પરોપજીવીને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા સહભોજિત્વ (commensalism) ના ઉદાહરણો છે?
$(1)$ મોનાર્ક પતંગિયું અને પક્ષી
$(2)$ ઓર્કિડ અને આંબો
$(3)$ માછલી અને ફ્લેમિંગો
$(4)$ કેલોટ્રોપિસ અને ઢોર
$(5)$ બગલો અને ચરતા ઢોર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo