| કોલમ $I$ (સજીવ) | કોલમ $II$ (આર્થિક અગત્યતા) |
| $i$. $Trachardia$ $lacca$ | $a$. તેલ,સાબુ અને આઈસિંગ્લાસ બનાવવા માટે વપરાય છે |
| $ii$. $Bombyx$ $mori$ | $b$. પાકના પરાગનયનમાં મદદ કરે છે |
| $iii$. $Cirrhina$ $mrigala$ | $c$. ત્વચીય ગ્રંથીઓ દ્વારા રેઝિન જેવો પદાર્થ ઉત્પન્ન થાય છે |
| $iv$. $Apis$ $mellifera$ | $d$. શ્રેષ્ઠ ગુણવત્તાનું મલબેરી રેશમ ઉત્પન્ન થાય છે |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(i)$ અંત:સંકરણ | $(A)$ એક જાતિના શ્રેષ્ઠ નર અને બીજી જાતિની શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ |
| $(ii)$ બહિર્સંકરણ (Out-crossing) | $(B)$ એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ |
| $(iii)$ આંતરજાતીય સંકરણ (Cross-breeding) | $(C)$ એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ જેમાં $4-6$ પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજો ન હોય |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo