નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ કાશ્મીરી બકરીઓ$(i)$ શ્રેષ્ઠ કાર્પેટ ઊન
$b.$ તિબેટીયન કાળિયાર$(ii)$ પશ્મિના
$c.$ સસલું$(iii)$ શાહતૂષ
$d.$ ઘેટાં (નાલી)$(iv)$ અંગોરા

  • A
    $a(ii), b(iv), c(iii), d(i)$
  • B
    $a(ii), b(iii), c(iv), d(i)$
  • C
    $a(iii), b(ii), c(iv), d(i)$
  • D
    $a(iii), b(iv), c(ii), d(i)$

Explore More

Similar Questions

પસંદગીયુક્ત સંવર્ધન (Selective breeding),સંતતિ પરીક્ષણ (Progeny testing) અને સુધારણા નીચેનામાંથી કોના માટે કરવામાં આવે છે?

આણંદમાં કઈ મુખ્ય ડેરી આવેલી છે?

$A$: ફિશ મીલ (માછલીનો ખોરાક) ઢોર અને મરઘાં માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
$R$: ફિશ મીલ માછલીના ન ખાવાલાયક ભાગો જેવા કે પૂંછડી,મીનપક્ષો અને હાડકાંમાંથી તૈયાર કરવામાં આવે છે.

એવો અંદાજ છે કે વિશ્વની પશુધન વસ્તીના $.....$ કરતા વધુ હિસ્સો ભારત અને ચીનમાં છે. ($;\%$ માં)

$A$ - અંતઃસંકરણ (Inbreeding) એટલે એક જ જાતિના વધુ નજીકના સંબંધિત સજીવો વચ્ચેનું પ્રજનન.
$B$ - અંતઃસંકરણ માત્ર વિષમયુગ્મતા (heterozygosity) વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo