નીચેનાને જોડો:
$(i)$ રિબોફ્લેવિન $(a)$ બેરીબેરી
$(ii)$ થાઇમિન $(b)$ સ્કર્વી
$(iii)$ પાયરિડોક્સિન $(c)$ કીલોસિસ
$(iv)$ એસ્કોર્બિક એસિડ $(d)$ આંચકી (Convulsions)

  • A
    $(i)-(c), (ii)-(a), (iii)-(d), (iv)-(b)$
  • B
    $(i)-(c), (ii)-(d), (iii)-(a), (iv)-(b)$
  • C
    $(i)-(d), (ii)-(b), (iii)-(a), (iv)-(c)$
  • D
    $(i)-(a), (ii)-(d), (iii)-(c), (iv)-(b)$

Explore More

Similar Questions

વિધાન : વિટામિન $D$ આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકતું નથી.
કારણ : વિટામિન $D$ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે અને તે શરીરમાંથી પેશાબ દ્વારા ઉત્સર્જિત થાય છે.

$LIST$-$I$ ને $LIST$-$II$ સાથે જોડો:
$LIST$-$I$ (ઉણપના રોગો)$LIST$-$II$ (વિટામિન)
$A$. સ્કર્વી$I$. વિટામિન $B_6$
$B$. આંચકી (Convulsions)$II$. વિટામિન $A$
$C$. કીલોસિસ (Cheilosis)$III$. વિટામિન $C$
$D$. ઝેરોપ્થેલ્મિયા$IV$. વિટામિન $B_2$

એનિમિયા $........$ ની ઉણપના કારણે થાય છે.

જે વિટામિનની ઉણપથી સ્કરવી (scurvy) થાય છે,તેનો સ્ત્રોત કયો છે?

$RBC$ ની ઉણપ એ કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo