નીચે આપેલા પદાર્થોને List-$I$ માંથી List-$II$ માં તેમના તુલ્યભાર સાથે જોડો ($M$ = આણ્વીય દળ):
List-$I$ (પદાર્થ) List-$II$ (તુલ્યભાર)
$A. Na_2CO_3$ $I. M/5$
$B. KMnO_4 / H^+$ $II. M/3$
$C. K_2Cr_2O_7 / H^+$ $III. M/2$
$D. KMnO_4 / H_2O$ $IV. M/6$

  • A
    $A-III, B-I, C-IV, D-II$
  • B
    $A-III, B-IV, C-I, D-II$
  • C
    $A-II, B-III, C-IV, D-I$
  • D
    $A-IV, B-III, C-IV, D-I$

Explore More

Similar Questions

જો $1.2 \ g$ ધાતુ $NTP$ એ $1.12 \ L$ હાઈડ્રોજનને મુક્ત કરે છે,તો ધાતુનો તુલ્યભાર કેટલો થાય?

Difficult
View Solution

પરમાણ્વીય દળનું સચોટ નિર્ધારણ કયા સાધન દ્વારા કરવામાં આવે છે?

$10 \, g$ $CaCO_3$ માં શું સમાવિષ્ટ છે?

$116 \ mg$ સંયોજનનું વિક્ટર મેયરના સાધનમાં બાષ્પીભવન કરતા $S.T.P.$ એ માપેલ $44.8 \ mL$ હવા વિસ્થાપિત થાય છે. સંયોજનનું આણ્વીય દળ કેટલું હશે?

દ્વિસંયોજક ધાતુનો તુલ્યભાર $31.82$ છે. તો એક પરમાણુનું વજન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo