નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ ઓર્ગન ઓફ કોર્ટી$(i)$ મધ્યકર્ણ અને કંઠનળીને જોડે છે
$(b)$ કર્ણાવર્ત (Cochlea)$(ii)$ લેબિરિન્થનો ગૂંચળાદાર ભાગ
$(c)$ યુસ્ટેકિયન નલિકા$(iii)$ અંડાકાર બારી (oval window) સાથે જોડાયેલ
$(d)$ સ્ટેપિસ$(iv)$ બેસિલર પટલ પર આવેલ

  • A
    $(i), (ii), (iv), (iii)$
  • B
    $(ii), (iii), (i), (iv)$
  • C
    $(iii), (i), (iv), (ii)$
  • D
    $(iv), (ii), (i), (iii)$

Explore More

Similar Questions

જો સસલામાંથી ટેક્ટોરિયલ પટલ (tectorial membrane) દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ ઇન્દ્રિય ક્ષતિગ્રસ્ત થાય છે?

ઓર્ગન ઓફ કોર્ટી (Organ of Corti) ક્યાં જોવા મળે છે?

યુસ્ટેકિયન નળી (Eustachian tube) એ કઈ ગુહાને કોની સાથે જોડે છે?

યુસ્ટાશિયન નલિકા કયા પ્રકારની કાસ્થિ દ્વારા આધારિત હોય છે?

દેડકાની આઠમી મસ્તિષ્ક ચેતા મગજને કોની સાથે જોડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo