નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો $:-$
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ Bacillus thuringiensis $(I)$ $\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ
$(B)$ Adenosine deaminase ની ઉણપ $(II)$ કોષીય સંરક્ષણ
$(C)$ $\text{RNAi}$ $(III)$ Cry પ્રોટીન
$(D)$ Gel-Electrophoresis $(IV)$ જનીન થેરાપી

  • A
    $(A) \rightarrow (III), (B) \rightarrow (IV), (C) \rightarrow (II), (D) \rightarrow (I)$
  • B
    $(A) \rightarrow (IV), (B) \rightarrow (III), (C) \rightarrow (I), (D) \rightarrow (II)$
  • C
    $(A) \rightarrow (III), (B) \rightarrow (II), (C) \rightarrow (I), (D) \rightarrow (IV)$
  • D
    $(A) \rightarrow (II), (B) \rightarrow (III), (C) \rightarrow (I), (D) \rightarrow (IV)$

Explore More

Similar Questions

બાયોટેકનોલોજીની નીપજ કઈ છે?

વિવિધ ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીના ઉપયોગો સમજાવો.

નીચે આપેલા ચાર વિધાનો $(1-4)$ વાંચો અને તેમાંથી ભૂલ ધરાવતા બે વિધાનો ઓળખો:
$1.$ પ્રથમ ટ્રાન્સજેનિક ભેંસ,રોઝી,એવું દૂધ ઉત્પન્ન કરતી હતી જે માનવ આલ્ફા-લેક્ટાલબ્યુમિનથી સમૃદ્ધ હતું.
$2.$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ અન્ય મેક્રો-મોલેક્યુલ્સમાંથી $DNA$ ને અલગ કરવા માટે થાય છે.
$3.$ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એ $R-DNA$ ટેકનોલોજીના પગલાંઓમાંથી એક છે.
$4.$ નિઃશસ્ત્ર પેથોજેન વેક્ટર્સનો ઉપયોગ પણ યજમાનમાં $R-DNA$ ના સ્થાનાંતરણ માટે થાય છે.
કયા બે વિધાનોમાં ભૂલ છે?

બાયોટેકનોલોજીમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ઓર્કિડ$(P)$ કોષોનો અવિભેદિત જથ્થો
$(2)$ મીથાયલોફિલસ મીથાયલોટ્રોક્સ$(Q)$ લાઇસીન અને ટ્રિપ્ટોફેનનું બમણું પ્રમાણ
$(3)$ કેલસ$(R)$ પ્રોટીન ઉત્પાદનનો ઊંચો દર
$(4)$ મકાઈની સંકર જાતિ$(S)$ ભ્રૂણસંવર્ધન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo