નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Aptenodytes $(i)$ Flying fox
$(b)$ Pteropus $(ii)$ Angel fish
$(c)$ Pterophyllum $(iii)$ Lamprey
$(d)$ Petromyzon $(iv)$ Penguin

  • A
    $(a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)$
  • B
    $(a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)$
  • C
    $(a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)$
  • D
    $(a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)$

Explore More

Similar Questions

જલ પરિવહન તંત્ર શેમાં જોવા મળે છે?
$I.$ વાદળી (Sponge)
$II.$ જળવ્યાળ (Hydra)
$III.$ નૂપુરક (Annelida)
$IV.$ તારામાછલી (Starfish)
$V.$ સંધિપાદ (Arthropoda)
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા સજીવોમાં ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે?

$P$ - વિધાન: નુપૂરક (Annelids) પ્રાણીઓમાં પરિવહનતંત્ર જોવા મળે છે.
$Q$ - કારણ: સૂત્રકૃમિ (Aschelminthes) પ્રાણીઓમાં પરિવહનતંત્ર હોતું નથી.

નીચેનામાંથી કેટલા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ,ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠ ધરાવે છે?
સેપિયા,લોલીગો,સાગરગોટા,બાલાનોગ્લોસસ,ડેન્ટાલિયમ,સમુદ્રકમળ,કાઇટોન,મોતીછીપ,તારામાછલી

નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય ઓળખો:
$(i)$ જલવાહક તંત્ર (Water vascular system)
$(ii)$ અવસારણી (Cloaca)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo