| કોલમ-$I$ (પ્રક્રિયા) | કોલમ-$II$ (ઇલેક્ટ્રોફાઇલ) |
| $A$. $C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH_3$ | $P$. $CO_2$ |
| $B$. $C_6H_5OH + CO_2 \xrightarrow[H^+]{NaOH} \text{સેલિસિલિક એસિડ}$ | $Q$. $:CCl_2$ |
| $C$. $C_6H_5OH + CHCl_3 \xrightarrow{KOH} \text{સેલિસિલલ્ડિહાઇડ}$ | $R$. $\stackrel{+}{C}H_3$ |
| $D$. $C_6H_6 + SO_3 \xrightarrow{H_2SO_4} C_6H_5SO_3H$ | $S$. $\stackrel{+}{S}O_3H$ |
| $T$. $SO_3$ |
Explore More
| કોલમ-$I$ (નામ) | કોલમ-$II$ ($C-O$ બંધ લંબાઈ) અને કોલમ-$III$ ($C-O-H$ ખૂણો) |
|---|---|
| $A$. $\text{મિથેનોલ}$ | $1$. $141 \ pm$,$i$. $109^o$ |
| $B$. $\text{ફિનોલ}$ | $2$. $136 \ pm$,$ii$. $111.7^o$ |
| $C$. $\text{મિથોક્સિમીથેન}$ | $3$. $142 \ pm$,$iii$. $108.9^o$ |
| કોલમ - $(I)$ નીપજ | કોલમ - $(II)$ બનાવવાની પ્રક્રિયા |
| $(A)$ બ્યુટેન$-1-$ઓલ | $(i)$ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ |
| $(B)$ પ્રોપેન$-2-$ઓલ | $(ii)$ પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા પછી જળવિભાજન |
| $(C)$ $2-$મિથાઇલપ્રોપેન$-2-$ઓલ | $(iii)$ પ્રોપીનનું હાઇડ્રોબોરેશન પછી $(NaOH + H_2O_2)$ સાથે પ્રક્રિયા |
| $(D)$ પ્રોપેન$-1-$ઓલ | $(iv)$ બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo