નીચેનાને જોડો અને સાચો કોડ પસંદ કરો.
પદાર્થઉપયોગ
$A$. સિલિકોન્સ$i$. ઉદ્દીપક તરીકે
$ii$. ગ્રીસ તરીકે
$B$. ઝિઓલાઇટ્સ$iii$. સર્જિકલ ઇમ્પ્લાન્ટમાં
$iv$. આયન એક્સચેન્જર તરીકે

  • A
    $A-(ii, iii), B-(i, iv)$
  • B
    $A-(i, iii), B-(ii, iv)$
  • C
    $A-(ii, iv), B-(i, iii)$
  • D
    $A-(i, iv), B-(ii, iii)$

Explore More

Similar Questions

$Si$,$573 \ K$ તાપમાને $Cu$ પાવડરની હાજરીમાં $CH_3Cl$ સાથે પ્રક્રિયા કરીને મિથાઈલ વિસ્થાપિત ક્લોરોસિલેન્સ બનાવે છે. આપેલા મિથાઈલ વિસ્થાપિત ક્લોરોસિલેન્સમાંથી,કોનું ઉત્પાદન (yield) ન્યૂનતમ છે?

કાર્બોરન્ડમ એટલે

કાર્બનના અપરરૂપો વિશે સાચા વિધાનો પસંદ કરો:
$I$. ગ્રેફાઇટ સ્તરીય બંધારણ ધરાવે છે.
$II$. બકમિન્સ્ટરફુલરીન પ્રકૃતિમાં એરોમેટિક નથી.
$III$. ગ્રેફાઇટમાં બે નજીકના સ્તરો વચ્ચેનું અંતર $340 \ pm$ છે.
$IV$. ગ્રેફાઇટ અને બકમિન્સ્ટરફુલરીનમાં કાર્બનનું સંકરણ સમાન છે.

નીચેનામાંથી કયું તત્ત્વ અપરરૂપતા દર્શાવતું નથી?

આવર્ત કોષ્ટકના સમૂહ $14$ ના તત્વોનો સૌથી બેઝિક ઓક્સાઇડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo