| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. કોલિયોરાઈઝા (Coleorhiza) | $I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ |
| $B$. એપોગેમી (Apogamy) | $II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ |
| $C$. ઈન્ડ્યુસિયમ (Indusium) | $III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ |
| $D$. કોડેક્સ (Caudex) | $IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ |
| - | $V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના |
Explore More
| કૉલમ-$I$ (વનસ્પતિ જૂથો) | કૉલમ-$II$ (ઉદાહરણો) |
|---|---|
| $1$. દ્વિઅંગી (Bryophyta) | $p$. પાઈનસ (Pinus) |
| $2$. અનાવૃત બીજધારી (Gymnosperm) | $q$. એડિએન્ટમ (Adiantum) |
| $3$. લીલ (Algae) | $r$. સ્ફેગ્નમ (Sphagnum) |
| $4$. ત્રિઅંગી (Pteridophyta) | $s$. એક્ટોકાર્પસ (Ectocarpus) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo