List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ માં આપેલા અવલોકનો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$ List-$II$
$I$. એનિલિન $P$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કને $FeSO_4$ સાથે ઉકાળી,ત્યારબાદ સાંદ્ર $H_2SO_4$ સાથે એસિડિક બનાવતા પ્રશિયન બ્લુ રંગ મળે છે.
$II$. $o$-ક્રેસોલ $Q$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતા લોહી જેવો લાલ રંગ મળે છે.
$III$. સિસ્ટીન $R$. સંયોજનને $NaHCO_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરતા ઉભરા (effervescence) આવે છે.
$IV$. કેપ્રોલેક્ટમ $S$. સંયોજન બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે.
$T$. સંયોજનની તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા જાંબલી રંગ મળે છે.

  • A
    $I$ $\rightarrow P, Q; II$ $\rightarrow S; III$ $\rightarrow Q, R; IV$ $\rightarrow P$
  • B
    $I$ $\rightarrow P; II$ $\rightarrow R, S; III$ $\rightarrow R; IV$ $\rightarrow Q, S$
  • C
    $I$ $\rightarrow Q, S; II$ $\rightarrow P, T; III$ $\rightarrow P; IV$ $\rightarrow S$
  • D
    $I$ $\rightarrow P, S; II$ $\rightarrow T; III$ $\rightarrow Q, R; IV$ $\rightarrow P$

Explore More

Similar Questions

નીચે મુજબનું ગુણાત્મક વિશ્લેષણ આપતું કાર્બનિક સંયોજન કયું છે?
કસોટી તારણ
$a$. મંદ $HCl$ અદ્રાવ્ય
$b$. $NaOH$ દ્રાવણ દ્રાવ્ય
$c$. $Br_2/\text{પાણી}$ રંગવિહીન

નાઈટ્રોજનના અંદાજ માટેની જેલ્ડાલ (Kjeldahl's) પદ્ધતિનો ઉપયોગ નીચેનામાંથી કયા સંયોજનમાં નાઈટ્રોજનનું પ્રમાણ નક્કી કરવા માટે થઈ શકે છે?

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનો ઉપયોગ કરીને સલ્ફર માટેની $Lassaigne$ કસોટીમાં બનતા જાંબલી રંગનું સૂત્ર ...... છે.

વિધાન : લાસેન અર્ક (Lassaigne's extract) સાથે નાઈટ્રોજનની કસોટી દરમિયાન,$FeCl_3$ દ્રાવણ ઉમેરતા,ક્યારેક લોહી જેવો લાલ રંગ મળે છે.
કારણ : કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની સાથે સલ્ફર પણ હાજર છે.

કાર્બનિક સંયોજનનું સોડિયમ ધાતુ સાથે ફ્યુઝન (ગલન) દરમિયાન,કાર્બનિક સંયોજનમાં રહેલ નાઇટ્રોજન શેમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo