કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો :
$a$. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક$i$. $mol \ lit^{-1} \sec^{-1}$
$b$. મોલારિટી$ii$. $\frac{k \times 1000}{M}$
$c$. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક$iii$. $second^{-1}$
$d$. સીમિત મોલર વાહકતા$iv$. $\frac{\text{moles of solute}}{\text{Volume of solution (lit)}}$

  • A
    $a-iii, b-ii, c-i, d-iv$
  • B
    $a-i, b-ii, c-iii, d-iv$
  • C
    $a-i, b-iv, c-iii, d-ii$
  • D
    $a-iii, b-iv, c-i, d-ii$

Explore More

Similar Questions

એક બંધ પાત્રમાં ક્રમિક પ્રક્રિયા $X$ $\longrightarrow Y$ $\longrightarrow Z$ થાય છે. શરૂઆતમાં,પાત્રમાં $X$ ના $A_{0}$ મોલ છે (અને $Y$ અને $Z$ નથી). સમયના વિધેય તરીકે પાત્રમાં રહેલા ઘટકોના કુલ મોલનો આલેખ કેવો હશે?

ખોટું વિધાન પસંદ કરો.

પ્રાથમિક પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$ ને $1 \ dm^3$ પાત્ર અને $2 \ dm^3$ પાત્રમાં અલગ-અલગ કરવામાં આવે છે. પ્રક્રિયાના વેગનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કઈ જટિલ પ્રક્રિયા (complex reaction) દર્શાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $A_2$ અથવા $B_2$ ના સંદર્ભમાં અપૂર્ણાંક ક્રમ (fractional order) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo