આદર્શ વાયુઓ માટે વિવિધ પ્રકારના અણુઓ સાથે $\frac{C_{P}}{C_{v}}$ ગુણોત્તરને જોડો:
અણુનો પ્રકાર $\frac{C_{P}}{C_{v}}$
$A$. એકપરમાણ્વીય $I$. $\frac{7}{5}$
$B$. દ્વિપરમાણ્વીય દ્રઢ અણુઓ $II$. $\frac{9}{7}$
$C$. દ્વિપરમાણ્વીય અદ્રઢ અણુઓ $III$. $\frac{4}{3}$
$D$. ત્રિપરમાણ્વીય દ્રઢ અણુઓ $IV$. $\frac{5}{3}$

  • A
    $A-IV, B-I, C-II, D-III$
  • B
    $A-IV, B-II, C-I, D-III$
  • C
    $A-III, B-IV, C-II, D-I$
  • D
    $A-II, B-III, C-I, D-IV$

Explore More

Similar Questions

દ્વિ-પરમાણ્વીય અણુઓના વાયુઓમાં,વાયુઓની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_P}/{C_V}$ કેટલો છે?

આકૃતિ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ માટે દબાણ અને કદના લઘુગણકીય આલેખને દર્શાવે છે જે સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આકૃતિ પરથી એવું તારણ કાઢી શકાય છે કે:

$176 \text{ ગ્રામ}$ $CO_2$ નું તાપમાન $0^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી બદલવા માટે $3600 \text{ જૂલ}$ ઉષ્મીય ઊર્જાનું શોષણ થાય છે. $CO_2$ ની મોલર વિશિષ્ટ ઉષ્મા $J \ mol^{-1} K^{-1}$ માં કેટલી હશે?

આપેલ દળ ધરાવતા એક આદર્શ એક-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં,વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરવા માટે વપરાતી પૂરી પાડવામાં આવેલ ઉષ્મા ઉર્જાનો અંશ કેટલો છે?

આદર્શ બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુ માટે,$\frac{R}{C_V}$ નું મૂલ્ય આશરે કેટલું થાય,જો $\gamma = \frac{C_P}{C_V} = \frac{9}{7}$ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo