| List-$I$ (રસાયણો) | List-$II$ (ઉપયોગ / બનાવટ / ઘટક) |
|---|---|
| $(a)$ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ | $(i)$ બેટરીમાં ઇલેક્ટ્રોડ |
| $(b)$ $Pd / BaSO_4$ | $(ii)$ યોગશીલ પ્રક્રિયા દ્વારા મેળવાય છે |
| $(c)$ $BHC$ (બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ) | $(iii)$ $\beta$-વિલોપન પ્રક્રિયા માટે વપરાય છે |
| $(d)$ પોલીએસીટીલીન | $(iv)$ લિન્ડલર ઉદ્દીપક |
Explore More
| પોલિમર | પ્રકાર |
|---|---|
| $A$. બેકેલાઇટ | $P$. હોમો પોલિમર |
| $B$. નાયલોન-$6$ | $Q$. સંઘનન પોલિમર |
| $C$. ટેરીલીન | $R$. પોલિએસ્ટર |
| $D$. $PHBV$ | $S$. કો-પોલિમર |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $A$. ગ્લાયકોલ અને થેલિક એસિડનો પોલિએસ્ટર | $i$. નોવોલેક |
| $B$. $1,3$-બ્યુટાડાઈન અને સ્ટાયરીનનો કોપોલિમર | $ii$. ગ્લિપ્ટલ |
| $C$. ફિનોલ અને ફોર્માલ્ડિહાઈડ રેઝિન | $iii$. બ્યુના-$S$ |
| $D$. ગ્લાયકોલ અને ટેરેપ્થેલિક એસિડનો પોલિએસ્ટર | $iv$. બ્યુના-$N$ |
| $E$. $1,3$-બ્યુટાડાઈન અને એક્રિલોનાઈટ્રાઈલનો કોપોલિમર | $v$. ડેક્રોન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo