યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$ | યાદી-$II$
$1$. સૂક્ષ્મનલિકાઓ (Microtubules) | પક્ષ્મોના બંધારણીય ઘટકો
$2$. તારાકેન્દ્ર (Centrioles) | જળવિભાજક ઉત્સેચકોનો સંગ્રહ
$3$. પરોક્સિઝોમ્સ (Peroxisomes) | વનસ્પતિમાં તેલ,પ્રોટીન અને સ્ટાર્ચનો સંગ્રહ

  • A
    $1$,$2$ અને $3$ સાચા છે
  • B
    $1$ અને $2$ સાચા છે,$3$ ખોટું છે
  • C
    $1$ સાચું છે,$2$ અને $3$ ખોટા છે
  • D
    $1$ અને $3$ સાચા છે,$2$ ખોટું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) બંનેમાં સામાન્ય છે?

કૉલમ-$I$ અંગિકા દર્શાવે છે અને કૉલમ-$II$ તેની રચના દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ કણાભસૂત્ર$(i)$ એકપટલમય રચના
$(B)$ લાયસોઝોમ$(ii)$ પટલવિહીન રચના
$(C)$ કોષકેન્દ્રિકા$(iii)$ બેવડા પટલમય રચના

નીચેનામાંથી કઈ અંગિકાઓની જોડીમાં $DNA$ હોતું નથી?

વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo