List-$I$ ને List-$II$ સાથે જોડો:
$LIST-I$ (પદાર્થો) $LIST-II$ (રહેલ તત્વ)
$A$. ઝિગલર ઉદ્દીપક $I$. રોડિયમ
$B$. રુધિર રંજકદ્રવ્ય $II$. કોબાલ્ટ
$C$. વિલ્કિન્સન ઉદ્દીપક $III$. આયર્ન
$D$. વિટામિન $B_{12}$ $IV$. ટાઇટેનિયમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-II, B-IV, C-I, D-III$
  • B
    $A-II, B-III, C-IV, D-I$
  • C
    $A-III, B-II, C-IV, D-I$
  • D
    $A-IV, B-III, C-I, D-II$

Explore More

Similar Questions

આલ્કીનના હાઈડ્રોજીનેશન માટે સમાંગ ઉદ્દીપક તરીકે વપરાતો વિલકિન્સન ઉદ્દીપક $......$ ધરાવે છે.

નીચેનામાંથી કોની $C-O$ બંધ લંબાઈ સૌથી વધુ છે? ($CO$ માં મુક્ત $C-O$ બંધ લંબાઈ $1.128 \ \mathring{A}$ છે.)

ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સવિસ્તર સમજાવો.

Difficult
View Solution

મેટલ કાર્બોનિલ એટલે શું? ઉદાહરણો આપો.

નીચેનામાંથી કયું ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo