યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ સ્ફેલેરાઈટ $(i)$ $FeCO_3$
$(b)$ કેલેમાઈન $(ii)$ $PbS$
$(c)$ ગેલેના $(iii)$ $ZnCO_3$
$(d)$ સાઈડરાઈટ $(iv)$ $ZnS$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a)-iv, (b)-iii, (c)-ii, (d)-i$
  • B
    $(a)-iv, (b)-i, (c)-ii, (d)-iii$
  • C
    $(a)-ii, (b)-iii, (c)-i, (d)-iv$
  • D
    $(a)-iii, (b)-iv, (c)-ii, (d)-i$

Explore More

Similar Questions

બધી કાચી ધાતુઓ ખનિજો છે,જ્યારે બધી ખનિજો કાચી ધાતુઓ નથી કારણ કે:

નીચેનામાંથી કયા તત્વોનો સમૂહ મુખ્યત્વે સલ્ફાઈડ અયસ્ક તરીકે જોવા મળે છે?

કયું ખનીજ $Al$ ધરાવતું નથી?

નીચેનામાંથી કયું કાર્બોનેટ ખનિજ છે?

નીચેનામાંથી કયું એલ્યુમિનિયમનું ખનીજ ઓક્સિજન ધરાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo