| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $i$. કોષીય શ્વસન | $a$. રુધિર અને પેશી કોષો વચ્ચે $O_2$ અને $CO_2$ વાયુઓનું વિનિમય. |
| $ii$. શ્વાસોચ્છવાસ | $b$. વાતાવરણીય હવા અને ફેફસાં વચ્ચે વાયુ વિનિમયની ભૌતિક પ્રક્રિયા. |
| $iii$. આંતરિક શ્વસન | $c$. વાયુકોષ્ઠની હવા અને રુધિર કેશિકાઓ વચ્ચે વાયુ વિનિમય. |
| $iv$. બાહ્ય શ્વસન | $d$. ખોરાકનું ઓક્સિડેશન થાય છે અને $ATP$ ઉત્પન્ન થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo