કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય સંબંધ સાથે જોડો:
કોલમ $-I$ કોલમ $-II$
$(i)$ એરોમેટિક $(a)$ ટ્રોપોલોન
$(ii)$ શાખિત અચક્રીય $(b)$ નિયોપેન્ટેન
$(iii)$ એલિસાઇક્લિક $(c)$ સાયક્લોહેક્સિન
$(iv)$ નોન-બેન્ઝેનોઇડ $(d)$ એનિલિન

  • A
    $i-d, ii-b, iii-c, iv-a$
  • B
    $i-a, ii-b, iii-c, iv-d$
  • C
    $i-d, ii-c, iii-b, iv-a$
  • D
    $i-b, ii-a, iii-d, iv-c$

Explore More

Similar Questions

આ સંયોજનમાં પ્રાથમિક કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો.

કાર્બનિક સંયોજનોનો અભ્યાસ અત્યારે પણ અન્ય સંયોજનોથી અલગ કરવામાં આવે છે કારણ કે:

જે સંયોજનમાં ચારેય $1^o, 2^o, 3^o$ અને $4^o$ કાર્બન પરમાણુઓ હોય તે છે

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં વિષમ પરમાણુ તરીકે ઓક્સિજન રહેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo